મોટરસાયકલ માટેની સીરીજ જીજે-૧૦-ડીએફ ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસન

-વ્હીલર (મોટર સાયકલ) માટેની સીરીજ જીજે-૧૦-ડીએફ ગોલ્ડન સિલ્વર નંબરના   ઇ-ઓકસનમાં ભાગ લેવા અંગે જામનગર તા.૦૫ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ-વ્હીલર (મોટર સાયકલ) માટેની નવી સીરીજ જીજે-૧૦-ડીએફ સીરીજના ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો ૦૭-૧૨-૨૦૧૯ થી ૧૩-૧૨-૨૦૧૯ તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો ૧૪-૧૨-૨૦૧૯ થી ૧૫-૧૨-૨૦૧૯ના બપોરના ૧૧.૫૯ કલાક સુધી અને ઇ-ઓકશનનું પરિણામ તા.૧૫-૧૨-૨૦૧૯ના બપોરના ૧૨.૦૦ કલાક પછી રહેશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. … Continue reading મોટરસાયકલ માટેની સીરીજ જીજે-૧૦-ડીએફ ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસન